Dog-કુતરો
⇆પાળતું કુતરો ⇇
ફાટે છે ,ડર લાગે છે. કુતરા થી પણ બધા મને હસવામાં લઈ લે છે. ભૂતકાળ માં કરેલા કામો ને અને મને કુતરા થી ડર લાગવાની વાત ને કાયમ બરોબરી કરીને મારી વાત ને હસી નાખે છે.પણ તમને કહી દઉં કે નાનપણ પણ માં જ્યાં કુતરી વિયાણી હોય ત્યાં હું જ જતો હતોઅને કુતરી મને ભસ્તિ પણ નહીં અને કરડવા પણ ના આવતી.નાના નાના ગલૂડિયા અમે રમવા લઈ આવતા.અને 10 ગલૂડિયા હોય તો તેના અમે નામ પડતાં અને અમે ફોઇ બની જતાં.અને અમે સમયસર તેને પાછું મૂકવા ના જતાં તો તેની માં અમારી પાછળ પાછળ ફરતી પણ અમે ડરતા નહીં. અને બધા ઘરે થી અમે કાઈને કઈ ખાવાનું ઉઘરાવીને કુતરી ને home delivery ખાવાનું આપી આવતા.તે
જોઈને જ હવે ફૂડ હોમ ડિલિવરી થાય છે. ઓરિજનલ વિચાર તો અમારો હતો.☺
અને સ્હેજ જ બેઠા હોઈએ ત્યાં કુતરા વાળા યજમાન કહસે "સ્પીકર"{નામ છે}જો અહી આવી જાવ અને બેસી જાવ {{સાલું તે વખતે થાય કૂતરો કેટલો સમજે છે પણ કૂતરો કઈ સમજે નહીં પછી યજમાન નું મોઢું જોઈને આપણે મોઢું ફેરવી લેવું પડે છ}}
અને તમને ભયાનક દર્દ સાથે દાંત દુખતો હોય અને તમે કોઈને કહો તો તે તેને ગંભીરતા થી લેશે જ નહીં પણ કોઈ લાંબુ નામ કહેશો જે ની તમને પણ સમજ અને ખબર નથી તો સામે ની વાળી વ્યક્તિ સાચું માનસે.
તેવું જ છે આ કુતરા ફોબિયા પણ કોઈ તમને ગંભીર તા થી લેશે જ નહીં.
ઘણા કુતરા જોડે એટલી બધી વાત કરે છે કે તે લોકો ટ્રેન ના ટોઇલેટ માં પણ પેશાબ કરતી વખતે તે કૂતરાને યાદ કરસે.
મને યાદ આવે છે કુતરા વાળા યજમાન કહેકે. ડરવાની જરૂર નથી તે બચકું નહીં ભરે. અને હું કહું છું કદાચ તેણે મને બટકું ભરી લીધું તો અડધા ઈંજેક્સ્ન યજમાન લેસે??
અને આજ કુતરા પાળનાર વ્યક્તિ ને રોડ ઉપર ના કુતરા જોડે રાત્રિ ના ભેટો થઈ જાય તો તેને પણ ખબર પડે કે કુતરા તે એક પ્રાણી જ છે.
ઓક ત્યારે પછી મળીશું
Good
ReplyDeleteSuper
ReplyDelete