Zebra Crossing=પાદચારી ઓ માટે રસ્તો ઓળંગવાની જગ્યા

zebra. 
હું હમણાં નો Tanzania Country માં છું..અહિયાં રોડ ઉપર ટૂ  વ્હીલર કરતાં ફોર વ્હીલર વધારે જોવા મળે છે.
 અને એ પણ શિસ્તબંદ ચલાવે.ઝેબ્રા ક્રોસિંગ ઉપર એક પણ રાહદારી રાહ જોઈને ઊભો હોય તો વાહન ઝેબ્રા ક્રોસિંગ ઉપર ઊભું રહી જાય.અહી ઝેબ્રા ક્રોસિંગ નું માન છે.અને તમને કહી દવું કે રોડ ક્રોસ કરનારા જરા  પણ ડરે  નહીં  અને આપણે ત્યાં(તે ફક્ત સફેદ પટ્ટા છે ) મારો જ અનુભવ કહું હું રજા માં અમદાબાદ ગયો હતો.મગજ માં Tanzania ના ટ્રાફિક રૂલ્સ દોડી રહિયા હતા.એક મ્યુનિસિપલ ની રિક્ષા જે સૂકો  કચરો લઈ જાય છે.તે રિક્ષા થોડે દૂર થી આવતી હતી હું આરામ થી ચાલુ તો પણ ઝેબ્રા પાર કરી સકું તેમ હતું.ટ્રાફિક નિયમ મુજબ તે રિક્ષા વાળા એ ઊભી રાખવી જોઇયે અથવા ધીમી કરવી જોઇયે. પણ ના હું અડધે ઝેબ્રા એ પહોચીયો  હોઈશ  ને તેને રીતસર ની સ્પીડ વધારી અને મને દોડાવી ને રોડ ક્રોસિંગ કરાવ્યો . 03 નાસ્તિક લોકો હતા.દુનિયા માં બધાજ દેશો માં ફરી ને ત્યાની Govt.જોડે શર્ત(તે 03 ના મોઢે થી "હે ભગવાન "નીકળવું જોઇયે ) જીતી ને તેઓ ફરતા ફરતા અમદાબાદ આવિયા. આપણાં .માનનીય મુખ્ય મંત્રી જી તેમણે ઓટો રિક્ષામાં બેસાડીયા અને સાંજે જ્યારે તે ઓટો રિક્ષા પાછી આવી ત્યારે તે 03 નાસ્તિક લોકો ભગવાન માં માનતા થઈ ગયા. તેવો આપનો રૂલ્સ વગર નો Traffic છે. 

 પગપાળા ચાલનાર ની તો કોઈ કિમ્મત જ નહીં.રોડ સેફ્ટી માં આપણે 0 છીએ.અહી India માં લાયસન્સ વહેચવામાં માં આવે છે.ડુપ્લિકેટ 
બને છે.ફોર વ્હીલ ગાડી વાળા દરવાજો ખોલી ને ચાલુ ગાડી એ થૂંકે.શીટબેલ્ટ બાંધવો નહીં .ટ્રાફિક પોલિસ ઉપર દાદાગીરી કરવી .ચાલુ વાહને મોબાઇલ ઉપર વાતો કરવી.ઓટો રિક્ષા વાળા પગ થી સાઇડ બતાવી ને વાહન વાળે. 
એક bike ઉપર ત્રણ ત્રણ સવારી જનારા ને સામે થી જોવો તો બ્રહ્મા-વિષ્ણુ-મહેશ જતાં હોય તેવું લાગે.એક વખત ટ્રાફિક પોલિસ પોતાની ફરજ બજાવતો હતો ત્યાં એક બાઇકઉપર ત્રણ છોકરા જતાં હતા આ પોલિસે  ઊભા રખાવ્યા. બાઇક સવાર કહે છે સાહેબ હવે બાઇક ઉપર જ્ગ્યા જ નથી તમને ક્યાં બેસાડુ ☺મારી પાસે એક જૂની વેગન-આર હતી એક સાંજે હું હાઇવે ઉપર થી ઘર બાજુ જતો હતો ત્યાં એક મહિલા એ હાથ કરિયો લિફ્ટ લેવા માટે. મે વિચારીઉ સાંજ થવા આવી છે તેના પરિવારવાળા તેની રાહ જોતાં હસે.તેમ વિચારી મે તેમણે ગાડી માં બેસાડીયા અને મે ગાડી ચલાવી(સેવા શબ્દ મારા ઉપર થી બન્યો)ગાડી ની અંદર ભયાનક શાંતિ હું વિચારતો હતો કે મહિલા થાકી ગઈ હશે.અમારા ઘર ની આગળ જ મોટું  ટ્રાફિકસિગ્નલ છે. તે ને ક્રોસ કરો એટ્લે મારા ફ્લૅટ નો ખાંચો આવે.મે તે મોટા ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઇટ વખતે ના ઊભી રાખી કારણકે રાતે ટ્રાફિક હતો નહીં.અને ધીમેક થી ધબ્બો માર્યો  તે મહિલાએ મને.તમે લાલ લાઇટ વખતે ગાડી ઊભી ના રાખી તમને ખબર છે મારે પહેલા આમજ અકસ્માત થયો હતો. મે કહીયુ:અરે પછી શું થયું હતું??તે મહિલા કહે અકસ્માત ભયાનક હતો તેમાં હું મારી ગઈ હતી!!!!!!ફાટી ગઈ 
આવી ને તરતજ આ લેખ લખિયો .તમને બચાવવા 

Comments

Popular Posts