હે માનવ આવું કેમ??Think about this
ડબલ ઢોલકી----માનવ
☺☺ઘર માં કદાચ ઉંદર નિક્ળ્સે તો દવા મૂકીને મારી નાખસે.અને મંદિર માં માટી ની ઉંદર ની મુર્તિ ની પુંજા કરસે.અને ગણપતિદાદા ના 10 દિવસ ના ગણેશ મહોતસવ વખતે પણ ઉંદર ની પુંજા કરસે.....
☺નાના child સહજતાથી રમવા માટે રમકડાં માંગે તો,child ને ડરાવી-ધમકાવીને રમકડાં નથી લઈ આપતા.બરાબર ને ,,અને મંદિર માં જઈને પુત્ર અને પુત્રી ના નામ નું દાન કરસે.............Why
☺☺☺☺પહેલા જાણે અજાણે પાપ કરવાનું પછી ખર્ચો કરીને ગંગા નદી માં જવાનું અને ત્યાં નાહવાનું અને પાછું પાપ ધોવાનું (બરોબર)અને તેજ પાપ ધોયેલું પાણી પાછું બોટલ માં ભરી ને ઘરે લાવવાનું(સાચું ને )ફોટા માં જોવો કેટલા લોકો પાપ ધોવે છે.તેટલુજ નહીં બધાનું પાપ ધોયેલું પાણી મરતી વ્યક્તિ ના મુખ માં મૂકવાનું અને આશા રાખવાની અને વિચારવાનું પણ ખરું જ કે મારનાર વ્યક્તિ ને મોક્ષ અને સ્વર્ગ મળે.
☺☺સગા-સબંધી ,માતા-પિતા,વડીલ ને તે જીવતા હોય ત્યારે વાર તહેવારે ખબર અંતર પૂછવા ના જાય અને તેમનુ અવસાન થાય ત્યારે ખુબજ સરસ રીતે તૈયાર થઈ ને જાય.અને મોટાઈ બતાવે .(જોયૂ છે ને આવું બધુ)
કેટલીયે માનતા માનીને સંતાનો મેળવિયા હોય .અરે !!!!ઘણા માં-બાપ તો માં-રાંદલ ની પુજા કરી ને ખોળો ખૂંદનાર મળિયો હોય.પછી તેજ સંતાન ને સંસ્કાર નું સિંચન કરિયા વગર જ સમાજ માં છૂટો મૂકી દેવાનો
આવું શું કામ કરતાં હસે....
હે માનવ:// તું મને બતાવ કે સમયાંતરે નવા નવા BABA માર્કેટ માં આવે છે તેમાં આપડા સમાજ નો કેટલો વાંક હોય છે??.દર વખતે નવા નવા BABA આવે છે તો જૂના BABA ઑ થી ચલાવી લેવું જોઈ ને તો નવા BABA ની જરૂર ના પડે.
Nice
ReplyDelete👏
ReplyDelete