ચશ્માં -----Goggles
ચશ્માં ના ફાયદાતમને શું લાગે છે. ભગવાન શ્રી એ આપણ ને કાન સાંભરવા માટે તો આપીયાજ છે પણ.એક જોરદાર તેમનું ગણિત હતું કે મનુષ્ય ને ભવિષ્ય માં કાન ઉપર ચશ્માં લગાવવા પડસે.એટલેજ બરોબર માપી ને જ કાન મુકિયા છે.
પણ,,એક વાત કહું આ ચશ્માં જે છે તે એક આવે છે આંખો ની નબળાઈ ને લીધે તે ને આપણે નંબર વાળા ચશ્માં કહીયે છીયે.જે કાયમ પહેરી રાખવા પડે છે પછી તે દૂર ના હોય કે પાસ ના નંબર હોય.અને એક છે Goggles જે ફેશન માટે અને આંખ ની કાળજી રાખવા પહેરાય છે.પણ તમામ પ્રકાર ના ચશ્માં પહેરવાથી અનેક પ્રકાર ના ફાયદા થાય છે..
(01)જ્યારે કોઇની સામે સીધું જોવાતું નથી ત્યારે આવા Goggles પહેરીને જોઈ શકાય છે.અને આંખો ને આડી-અવરી કર્યા વગર જ કામ પતી જાય
(02)બહુ મોટી જાહેરસભા છે.ત્યાં નેતાજી ભાષણ આપતા હતા અને અચાનક જ તે ભૂલી ગયા. ત્યારે તેમણે નંબર વાળા ચશ્મા કાઢીને ધોતિયા થી શાંતિ થી સાફ કરવા માંડ્યા,હજારો પબ્લિક ને તો એમજ કે તે ચશ્મા સાફ કરે છે પણ નેતાજી પોતાનું ભાષણ યાદ કરતાં હતા.થયો ને ફાયદો
(03)જેની આંખો નબળી હોય અને તે પણ ચશ્મા પહરે છે.તે વ્યક્તિ ક્યારેય સામેથી મારામારી નહીં કરે. તેને પણ ફાયદો અને મારામારી ના થાય એટ્લે બધાને ફાયદો.॰
(04) સાદા ચશ્મા પહેરીને કમ્પ્યુટર પર કામ કરી શકાય.
(05)બહુ ભણેલા દેખાવું હોય તો ચશ્મા પહેરી લેવા. સામે વાળી વ્યક્તિ ને સારું જ લાગે.
પણ ભગવાને તો સરસ જ આંખો આપેલી પણ મનુષ્ય એ જાતે બગાડી છે આંખો.
promotion :https://tech217news.blogspot.com/?m=1
https://www.youtube.com/channel/UCMqyPCDng2Frwjs0vqsBJea
;
Good
ReplyDeleteThanks
DeleteMast
ReplyDeleteNice
ReplyDelete