પાદવું --------FART
પાદવું(બરોબર જ વાંચીયૂ છે)☺તમે વિચારો કે તમે બહુબધા માણસો ની વચ્ચે બેઠા છો.{બેસી ગયા}ત્યાં તમે થૂકી સકતા નથી,નાક સાફ નથી કરી શકતા,અવાજ કરીને ગળફા કાઢી શકતા નથી,ત્યાં તમે સંડાસ કે પેશાબ નહીં કરી સકવાના,પણ તમે બગાસું-ઉધરસ કે પછી છીક ખાઈ શકવાના અરે રે....ભૂલી ગયા ત્યાં તમે પાદી પણ શકો છો,બગાસું-ઉધરસ કે છીંક માં તમે કોઈ પણ પ્રકાર નું ટેલેન્ટ નહીં બતાવી શકો પણ પાદવા ની ક્રિયા માં તમે ટેલેન્ટ બતાવી શકો છો.કારણ કે English સ્પેલિંગ માં F-ART આવે છે☺ તે આર્ટ જ તમને અલગ અલગ અવાજ ની સાથે અપાનવાયૂ બહાર નીકળવા માં મદદ કરે છે . હવે જ્યાં આર્ટ હોય ત્યાં તમે કદી પણ પાછા નથી પડિયા મને ખબર છે.સાચું ને....
☺ તમને ખબર છે?(ના ભાઈ)કે કોઈ વખત 2000 રૂપિયા ના અત્તર કરતાં 20રૂપિયા નો મૂળો વધુ અસરકાર બની રહે છે. .સુરત શહેર વાળા એતો FART Competition

ભલે અમુક વાયડા લોકો પાદવ ની વાત થી મોઢું બગાડે પણ એમને પણ આવતી જ હોય.અને જે જોરથી પેટ માં ગૅસ ના ગોટા વળે ને થોડી ક પેટ માં ચૂંક આવે અને પછી જે પેટ માથી ગૅસ નીકળે અને તેના પછી જે મન-તન ને જે મજા આવે છે તે તો જે મજે થી પાદ તું હોય તેને જ ખબર પડે . ઘણી વ્યક્તિ ઑ પાદિ ને આજુબાજુ જોએ કે કોઈએ સાંભળી લીધું નથીને.અને ઘણા વ્યક્તિ એક નંબર ના બેશરમ હોય પાદે અને મજા થી પાદે.મોટા અવાજે પાદે પણ પાદિયા પછી જરીક પણ લાજ શરમ
નહી, અને અમુક વ્યક્તિ જરા પણ હાલીયા વગર પાદે અને બસ ભયાનક વાયુ મંડળ કરી નાખે. ભગવાને ત્યાં(સમજી જાઓ)કેટલી બધી જાત ના અવાજ મૂકીયા છે. લખતા લખતા મને પણ ફિલિંગ્સ આવી છે ચાલો ત્યારે હું પણ પાટવી લઉં ......☺☺......
જિગ્નેશ ના વિચારો2020
😅😅
ReplyDelete