ખડખડાટ----ચિંતન
થાય તે કરી લો::: હુતો હસવા નો પ્રયત્ન :કરવાનો
મારી એક માત્ર પત્ની એ આજે સવારે નક્કી કરીઉ છે કે તે હવે હિન્દી ભાષા માં ડબિંગ થયેલી ચાઈનીસ મૂવી (પીકચર-જરા પણ English આવે તરત જ મોબાઇલ ઉપર મેસેજ આવે છે કે ગુજરાતી માં લખો)☺
જોવાનું બંધ કરસે
કારણકે તેને કોરોના વાઇરસ આવી જવા નો ડર છે(સમજ પડી ને )☺
old is Gold
જય ગજાનંદ ગણપતિ:://
Good
ReplyDelete