અલિયન(પેલો બીજા ગ્રહ ઉપર થી આવે છે તે)
જોવો --- હસવામાટે જ છે.
આજે સવારના પહોર માં ઠંડી હતી.જરા વહેલું ઉઠી જવાઊ.ઠંડી ને કારણે હજી કોઈ ઘર માં ઉઠીઉ ના હતું ,એટ્લે મે બહાર આંટો મારવાનું નક્કી કરીઉ ,આમેય ઠંડી છે તો જરા મજા આવસે.
તો ચાલતો ચાલતો થોડેક દૂર ગયો હોઈશ ત્યાં મે અલીયન્સ(જે બીજા ગ્રહ ઉપર થી આવે છે તે )
જોયો.મને ઠંડી માં પણ પરસેવો થઈ ગયો.અલીયન્સ
ને પરસેવો થયો કે નહીં મને ખબર નથી(પાછા તમે પૂછો નહીં )
મે હિમ્મત કરી ને પૂછીઉ કે ભાઈ તમે તો કાયમ રાત્રિ ના જ આવો છો હવે સવાર સવાર માં પણ આવવા લગીયા. તે કોઈ બાઘા ને જોતો હોય તેમ લાગીઉ((ઘણી વખત મારી પોતાની પત્ની મને બાઘો કહે છે-પણ આ વાત મે ગુપ્ત રાખી છે))મે ફરી થી પૂછીઊ::તો તે કહે સ્પેસયાન ના મુખ્ય દરવાજા નો પાસવર્ડ ભૂલી ગયો છું.અને મારી પત્ની અંદર થી દરવાજો ખોલતી નથી કહે છે આટલી બધી વાર બહાર શું કરતાં હતા??
i am shock.
મારો ભગવાન ઉપર વિશ્વાસ એકદમ જ વધી ગયો.સાલું ભગવાને ક્યાય ભૂલ કરી નથી પત્ની બધેજ સરખી બનાવી છે.હું તેને મદદ કરી ના શકિયો..કારણકે મને મારી પત્ની નો ચહેરો યાદ આવી ગયો.અને હું ઘર તરફ રીતસર ની દોટ મૂકી.
{{જો તમે તમારી પત્ની ને LOVE કરતાં હોય તો આ વાંચવજો અને કદાચ ના કરતાં હોય તો પણ વાંચવજો }}}
I am a waiting a reader comment.
ReplyDelete😀
ReplyDelete