A.B.C.D.E.F.G

બચી ને રહેવું 
જે હસતાં ના હોય તેનાથી.
હું તો ત્યાં સુધી કહું છું કે તે લોકો જ ગ્લોબલ પોલીઉસન ફેલાવે છે 
 તમને શું લાગે છે ???
મારી વાત સમજો .ઘણી વખત એક જ ચીજ વસ્તુ હોય છે પણ ખુશ  થનારા વધારે હોય છે.છતાં પણ જે લોકો ખુશ થયા છે તેને જોઈ ને બીજા પણ ખુશ થાય છે.
વિગતે સમજાવું ☺
રોડ ઉપર તમે ફુગ્ગા વેચનાર જોયો હસે જ .ફુગ્ગો એક જ ચીજવસ્તુ છે.પરંતુ એક બાળક તેને ખરીદીને ખુશ છે.તો બીજો વ્યક્તિ તેને વેચીને ખુશ છે,અને ત્રીજો વ્યક્તિ તેને ફોડી ને ખુશ છે.
છે ને સાચી વાત .
એક ફોટોકોપી કરવા વારા ની દુકાન ઉપર મારા એક વડીલ મિત્ર ગયા ત્યાં ભાવપત્રક નું બોર્ડ હતું તેમાં લખીઉ હતું કે 01ફોટોકોપી 01ના 50 પૈસા.મારા મિત્ર ને એક A-4 માપના કોરા પેપર ની જરૂર હતી તેમણે તે માંગીઉ.દુકાનદાર કહે:: વડીલ 01રૂપિયો .
મારો મિત્ર થોડું વિચારીને કહે છે .સારું તમે એમ કરો કે તેની ફોટોકોપી આપી દો..:હવે આમાં તો બંને સાચા છે ..આપડે તો ફક્ત અને ફક્ત ખુશ જ થવાનું છે ..
..
HAPPY $



જે 

Comments

Popular Posts