હે માનવ આવું કેમ??(02) Think about this.(02)
તમે અને હું જ્યારે જ્યારે મંદિર જઇયે છીયે ત્યારે આપદે ભગવાન જોડે આપડી સુખ--શાંતિ,રૂપિયા,સોનું-ચાંદી અને આપડા રોકાઈ ગયેલા કામ પૂરા કરી આપે,તેવું જાત જાત નું માંગીએ છીયે બરોબર. ભગવાન આપસેજ તેવું તો નક્કી નથી જ.HOPE બરોબર ને.હવે તમે મંદિર માથી બહાર આવિયા.ત્યાં તમને ભિખારીભાઇ મળસે.તે તમારી જોડે ભગવાન ના કસમ ખાઈ ને કઈક આપો તેવું કહસે.અહી વિચારજો તમે તેને કઈ પણ આપતા નથી અને કહો છો કઈક કામ ધંધો કર તેવી સુફિયાની મફત સલાહ આપો છો.તમે અંદર માંગીયૂ અને તે ભિખારી તમારી જોડે માંગે છે તો તેણે તમને ભગવાન નો દરજ્જો આપી દીધો કે નહીં.મને તમે કહો આ ભિખારી ભાઈ ડાઇરેક્ટ અંદર કેમ નહીં માંગતા હોય?[Think about this}....................????
હવે એક નવી વાત કહું.કોઈના કે પછી બઁક ના રૂપિયા લઈને ભાગી જાય તો પાપ ના લાગે.કોઈને પણ દગો કરી ને તેણે દૂખ પહોચાડિએ તો પાપ નથી,ગઢપન માં માં-બાપ ની સેવા કે દેખરેખ ના રાખો તો પાપ નથી,તો પછી ઘણા લોકો આ ડુંગરી અને લસણ ખ્વાથી પાપ લાગે તેવું કેમ કહે છે.ડબલ ઢોલકી ☺
હે માનવ : અંદર અંદર સગા વહાલા માં ઈર્ષા,અભિમાન,તોછડાઈ,હરીફાઈ,અદેખાઈ,ઘમંડ,કેમ હોય છે??કારણ કે આપદે બધા જ ડબલ ઢોલકી છીયે(વિચારો નહીં સાચું જ છે).હવે પહેલાની જેમ ક્યાય પાળિયા નથી બનતા નથી કે ક્યાય પાળિયા પુંજતા પણ નથી.તો હે સગા વહાલા તમારા પણ ક્યાય પાળિયા થવાના નથી.અને ઇતિહાસ માં ક્યાય તમારા ફૅમિલી નું નામ સોનેરી અક્ષરે લખવાનું નથી.તો પછી હે માનવ શા માટે તું શાંતિ અને સંતોષ ની લાગણી સાથે જીવન જીવતો.વિચાર અને બદલાવ લવ તારી જિંદગી માં ....................
Rest In Peace
જવાનું જ છે એક દિવસ નક્કી જ છે.તો પછી તારું મારૂ કરતાં ફૅમિલી માં આપણું શબ્દ વાપરવા નો આગ્રહ રાખો.સંતાનો ને ફૅમિલી નો મહત્વ સમજાવો.તમને તમારા દાદા -બા અને તેમના સગા વહાલા ના નામ યાદ છે.(નથી)તો (સમજો)કે તમારા સંતાનો પણ તમને લાંબો સમય યાદ રાખવાના નથી તો પછી. જે તમને મળિયું છે તેના કરતાં તેણે વધુ સારું જ મળવાનું છે.ઉપર જવાનો સમય આવસે તો કોઈ પણ તમને રોકી સકવાનું નથી.અને તમે જોડે કશું પણ લઈ જવાના નથી ..તો પછી સારી જિંદગી જીવવામાં આટલી બધી માથાકૂટ શા કામ ની.. ..
જિગ્નેશ ના વિચારો 2020
Comments
Post a Comment